Connect with us

વિદેશ

एमिली थॉम्पसन बनीं पहली ऐसी महिला जिन्होंने उड़ाया हो फाइटर F-35A

Emily Thompson became the first woman to fly a F-35A fighter

एमिली थॉम्पसन बनीं पहली ऐसी महिला जिन्होंने उड़ाया हो फाइटर F-35A | F-35A अमेरिका की F केटेगरी का फाइटर जेट प्लेन है, यह काफी शक्तिशाली फाइटरजेट प्लेन है|

समाचार के महत्वपूर्ण बिंदु

  • संयुक्त अरब अमीरात में अल ढफरा एयरबेस से उड़ान भरकर इतिहास बनाया
  • मध्य एशिया में अमेरिकी वायु सेना के हवाई हमले के दौरान एमिली ने F-35A फाइटर जेट उड़ाया।

एमिली थॉम्पसन जो की एक अमेरिकी वायु सेना की पायलट है उनहोंने हाल ही में एक गुप्त हवाई हमले में अमेरिकी फाइटर जेट F-35A उड़ाया है| एमिली थॉम्पसन के द्वारा यह एक इतिहास की रचना की गयी है क्योंकि आज तक किसी भी महिला पायलट ने अमेरिकी फाइटर जेट को नहीं उड़ाया है|

एमिली थॉम्पसन को अमेरिकी सैन्य में बंजाई के नाम से जाना जाता है| उन्होंने अपने नाम के अनुरूप ही कार्य करके संयुक्त अरब अमीरात में अल धफ्रा एयरबेस से उड़ान भरी थी|

अमेरिकी वायु सेना के द्वारा सिर्फ इतना ही कहा गया है की एमिली थॉम्पसन पहली महिला बनी है जिन्होंने अमेरिकी फाइटर जेट F-35A को उड़ाया है लेकिन अभी भी आधिकारिक तौर पर यह नहीं कहा गया है की उन्होंने यह उद्दान किस लिए की थी|

अमेरिकी फाइटर जेट F-35A को उड़ाने पर एमिली थॉम्पसन के विचार

एमिली थॉम्पसन कहती है की “एक महिला के रूप में, मुझे इस समय बहुत गर्व महसूस हो रहा है| उसने कहा, “मेरे सामने कई महिलाएं मैदान में आईं और कई महिलाओं ने अन्य प्लेटफार्मों पर इस प्रकार के लड़ाकू विमान उड़ाए। हालांकि मैं यह अवसर पाकर खुश हूं।”

वह अमेरिकी वायु सेना में इंजीनियर बनने के लिए शामिल हुए थे, लेकिन बाद में उन्होंने यहाँ पर पायलट बनने में कामयाबी हांसिल की| अब हाल ही में उन्हें F-35A फाइटर जेट टीम में शामिल किया गया है|

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

વિદેશ

International News: એક જ વ્યક્તિ એ તેની પત્ની સાથે 37 દિવસ માં 4 વાર લગ્ન કરતાં મામલો પહોચ્યો કોર્ટમાં

Marriage News in Gujarati

The same man got married to his wife 4 times in 37 days

દિવસે ને દિવસે નવા નવા અને અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે. જે મગજ ને ચકારાવે ચડાવી દે તેવા હોય છે. હાલ માં પણ એક એવોજ અજીબ કિસ્સો ધ્યાન માં આવ્યો છે જેને લોકોના મગજને વિચારતા કરી દીધા છે તો દેશ ના કાનૂન ને પણ પડકાર જનક સ્થિતિ માં લાવી ને મૂકી દીધું છે.

માલતિ માહિતી અનુસાર આ કિસ્સો તાઇવાન નો છે જ્યાં એક જ છોકરા એ તેનીજ પત્ની જોડે છેલ્લા 37 દિવસ માં ચાર વાર લગ્ન કર્યા છે ને ત્રણ વાર છૂટાછેડા આપ્યા છે.

વાત જાણે એમ છે કે તાઇવાન ની એક પ્રસિદ્ધ બઁક નો કર્મચારી છે. જેના હાલ માં થોડા સમય પહેલા લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન તેને કાયદા પ્રમાણે 8 દિવસ ની પેઇડ લીવ મળે છે. તેને લગ્ન બાદ 8 દિવસ ની રજાઓ ખતમ થઈ જતાં વધારાની રજાઓ ની માંગણી કરતી હતી પરંતુ બઁક દ્વારા તે મંજૂર ના કારતાં પત્ની સાથે છૂટા છેડા લીધા બાદ ફરીથી લગ્ન માટે પેઇડ લીવ માંગી હતી.

આમ છેલ્લા 37 દિવસ માં 3 વાર છૂટા છેડા લઈ 4થી વાર લગ્ન માટે રજાઓ ની માંગણી કરી હતી. અંતે બઁક દ્વારા તેની લગ્ન માટે ની રજાઓ ને ના મંજૂર કરતાં તે વ્યક્તિ કોર્ટમાં ગયો હતો. બઁક દ્વારા પણ લેબર સ્ટાન્ડર્ડ એક્ટ ને કોર્ટ માં પડકારવામાં આવ્યો હતો.

કોર્ટમાં ચુકાદા દરમિયાન કોર્ટ દ્વારા બઁક ને વ્યક્તિની રજાઓ ના મંજૂર કરવા બદલ 700 કરોડ ડોલર નો દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે તે વ્યક્તિ વિરુદ્ધ કાયદાનો દૂર ઉપયોગ કરવા છતાં કાયદામાં કોઈ ઉલ્લેખ ના હોવાને કારણે છોડી મૂકવામાં આવ્યો હતો.

Continue Reading

વિદેશ

World News: શુએજ નહેર માં ફસાયેલી શીપની સ્થિતિ બદલાઈ છતાં પણ ક્યારે મુક્ત થશે તે સ્પષ્ટ નથી.

suej canal latest news in gujarati

એન્જિનિયરોએ ઘણી મશક્કત કર્યા બાદ સુએજ કૅનાલ માં ફસાયેલ વિશાળ કન્ટેનર જહાજની સ્થિતિ થોડી બદલવા માં સફળતા મળી છે. પરંટી માલતિ માહિતી અને કૅનાલ સર્વિસ આપતી કંપની દ્વારા હજુ પણ સ્પષ્ટ નથી કરવામાં આવ્યું કે કૅનાલ ક્યારે મુક્ત થશે.

છેલ્લા એક અઠવાડીયા થી અટવાયેલા શીપ ના કારણે દરિયાઈ માર્ગ થી થતાં વસ્તુ અને ક્રૂડ ના સપ્લાઈ પર માઠી અસર પડી છે. કોરોના વાઇરસ ના કારણે પહેલાથી જ દરિયાઈ માર્ગ અને વિદેશી વ્યવહારો પર માઠી અસર છે એવામાં આ શીપ નું સુએજ નહેર માં ફસાવવું એ અબજો રૂપિયા નું રોજ નું નુકશાન કરાવે છે. હાલ માં 300 થી વધુ શીપ કૅનાલ માથી પ્રસાર થવાની રાહ જોઈ રહ્યા છે.

ફસાયેલી શીપને કાઢવા માટે પ્રયત્ન

હાલ માં પૂર્ણિમાના સમય ના કારણે દરિયામાં ભરતી ચાલે છે અને કેનાલ ના પાણી માં વધારો થયો છે. એંજીનિયર દ્વારા અન્ય ટગબોટ્સ ની મદદ થી ખેચવાનો પ્રયતન કરી રહ્યા છે જેમાં તેમને આંશિક સફળતા મળી છે. શિપના માલિક નું કહેવું છે કે શીપ ની સ્થિતિ સામાન્ય છે અને જ્યારે પણ તે મુક્ત થશે ત્યારે સામાની સ્થિતિ નિ જેમજ તે કાર્ય કરતું રહેશે.

શીપ ના ફસાવવાના કારણે વૈશ્વિક વ્યવહાર ને થઈ અસર

સુએજ એક એવિ ભૌગોલિક સ્થિત પર છે કે તેનું વૈશ્વિક વ્યવહારો માં ખુબજ મહત્વ છે. પ્રતિદિન ત્યાથી અબજો રૂપિયા નો સામાન એક જગ્યાએ થી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય છે. એવામાં થતાં દૈનિક વ્યવહારો પર શીપ ના અટકવાથી ખુબજ માઠી અસર થઈ છે. વૈશ્વિક સ્તરે કુલ દરિયાઈ વ્યવહાર ના 10% આ કેનાલ ના મધ્યમ થી અને 7% ઓઇલ નો વ્યવહાર આ કેનાલ થી થાય છે. આવનારા સમય માં શીપ ના કારણે દરિયાઈ ટ્રાન્સપોર્ટ માં થતી અસર મોંઘવારી રૂપે લોકો સુધી પહોચે તો નવાઈ નહીં.

Continue Reading

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive