Connect with us

અમદાવાદ

AMC નો મહત્વપૂર્ણ નિર્ણય, કોરોના કાળ માં ઔદ્યોગિક એકમ માટે ઓક્સિજન પર પ્રતિબંધ

oxygen cylinder News in Gujarati

Important decision of AMC, ban on oxygen for industrial unit in Corona period

હાલ ની કોરોના ની વિપરીત પરિસ્થિતી ને ધ્યાન માં લઈ AMC એટલે કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ઊભી શહેર માં ઊભી થયેલી ઓક્સિજન ની અછત પર અંકુશ પ્રાપ્ત કરી શકાશે.

હાઇલાઇટ

  • અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય
  • કોરોના ની સ્થિતિ ને ધ્યાન માં લેતા કરવામાં આવ્યો નિર્ણય.
  • તમામ ઔધોગિક એકમ ને ઓક્સિજન સપ્લાય કરવામાં આવી બંધ.

ઔધોગિક એકમ પર ઓક્સિજન માટે કામ ચલાઉ પ્રતિબંધ

હાલ માં સર્વત્રે કોરોના ના કેસો માં ખુબજ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. ગુજરાત અને તેમાં પણ ખાસ કરીને સુરત અને અમદાવાદ જેના મહાનગરો માં તેની અસર વ્યાપક પ્રમાણ માં જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાક માં 3694 કેસો સાથે અમદાવાદ એ ગુજરાત માં સૌથી વધુ સંક્રમણ માં પ્રથમ રહ્યું હતું.

વર્તમાન સ્થિતિ એ કોરોના ના દર્દીઓની વધતી સંખ્યા ના કારણે ઓક્સિજન ની માંગ માં પણ ખુબજ વધારો જોવા મળ્યો છે. મેડિકલ ક્ષેત્ર માટે ઉત્પાદિત થતો ઓક્સિજન નો કુલ જથ્થો હવે અમદાવાદ શહેર માટે અપૂરતો હોવાથી મ્યુનિ. દ્વારા તાત્કાલિક ધોરણે GPCB સાથે મળી એક નવો નિર્ણય લીધો છે.

નિર્ણય પ્રમાણે અનિશ્ચિત સમય માટે ઉધ્યોગો ને ઓક્સિજન નહીં આપવાનો હુકમ ફરમાવામાં આવ્યો છે. સાથે તે જથ્થો મેડિકલ ક્ષેત્ર માં વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તાત્કાલિક 1500 નવા સિલિન્ડર મેડિકલ ક્ષેત્ર ને મળશે.

GPCB અને AMC દ્વારા કરવામાં આવેલા આ નિર્ણય ના કારણે, થોડા અંશે શહેર માં ઊભી થયેલી ઓક્સિજન ની અછત ને પહોચી શકાશે તથા 1500 જેટલા નવા સિલિન્ડર મેડિકલ ક્ષેત્રને ઉપલબ્ધ થશે. દરરોજ હોસ્પિટલો ને 50 જેટલા સિલિન્ડર ભરી આપવા માટે ભાડાના વાહન ની AMC દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

કોર્પોરેશન દરમિયાન હાલ માં હોસ્પિટલો ને સિલિન્ડર ભરવા માટે તથા સિલિન્ડર ને પહોચાડવા માટે ભાડાના વાહનો ની વ્યવસ્થા કરી છે. હાલ માં 1000 જેટલા પવેપારીઓ છે જે ઓક્સિજન ની સપ્લાય હોસ્પિટલો ને પૂરી પાડે છે. આ એકમો ને 1000 જેટલા નવા સિલિન્ડર પ્રાપ્ત થશે.

અમદાવાદ

ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ના વિધ્યાર્થી ને માસ પ્રમોશન, ધોરણ 10 અને 12 ની પરીક્ષા મુલતવી.

Student Exam

Promotion of Std. 1 to 9 and Std. 11 students, Std. 10 and 12 examinations postponed.

હાલ માં કોરોના ની સ્થિતિ ના કારણે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હાયલાઇટ

  • ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્ર માં મહત્વનો નિર્ણય,
  • ધોરણ 1 થી 9 અને 11 ના વિધ્યાર્થીઓ ને માસ પ્રમોશન આપવામાં આવશે.
  • ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ

વર્તમાન સ્થિતિ માં કોરોના એ ગુજરાત સહિત દરેક રાજ્યો માં પોતાનો કહેર વરતાવ્યો છે તેવામાં તેની અસર શિક્ષણ જગત પર પણ ખૂબ પડી છે. શિક્ષા ક્ષેત્ર પર તેની હાલ ની અસર ના કારણે ગુજરાત સરકાર દ્વારા એક આગામી પરીક્ષાઓ ને ધ્યાન માં લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

10 મી મે સુધી શાળાઓ રહેશે બંધ

ધોરણ 1 થી ધોરણ 9 ના વિધ્યાર્થીઓ ને આ વર્ષે માસ પ્રમોશન સાથે આગલા ધોરણ માં પ્રવેશ આપવામાં આવશે, જ્યારે બોર્ડ ની પરીક્ષા મુદ્દે હજુ suધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, હાલ પૂરતી સરકાર દ્વારા બોર્ડ ની પરીક્ષા પાછળના સમય માટે મુલતવી રાખવામા આવી છે. જે મુદ્દે આગામી સમય માં વિધ્યાર્થીઑ ને જાણ કરવામાં આવશે.

શાળા ખોલવા મુદ્દે સરકાર દ્વારા આગામી 10મી મે સુધી કોઈ પણ સ્કૂલ ને ના ખોલવા માટે સૂચન કરવામાં આવ્યું છે. આથી સરકારશ્રી ના આદેશ અનુસાર સ્કૂલ ને આગામી નિર્ણય સુધી સ્કૂલ ને નહીં ખોલવા નો નિર્ણય લેવાં આવ્યો છે.

Continue Reading

અમદાવાદ

बेकाबू कोरोना के चलते कल से बंद होगे अहमदाबाद में गार्डन, कांकरिया झील और चिड़ियाघर

Ahmedabad Latest News in Hindi

Night Lock Down in Ahmedabad and other parts of Gujarat:हाल ही में कोरोनावायरस के चलते गुजरात सरकार के द्वारा शहर में 10 बजे के बाद होटल, रेस्तरां, भोजनालयों, मॉल, चाय स्टालों को बंद करने का निर्णय लिया गया|चार महानगरों में 31 मार्च तक रात का कर्फ्यू बढ़ा दिया गया है क्योंकि राज्य में कोरोना मामले बढ़ रहे हैं। ऐसे समय में जब अहमदाबाद में भी कोरोना की हालत बिगड़ रही है, निगम ने अगली सूचना तक अहमदाबाद शहर में सभी उद्यानों, कांकरिया झील और चिड़ियाघर को बंद करने का फैसला किया है।

खाने-पीने के स्टॉल रात 10 बजे के बाद बंद

इससे पहले, अहमदाबाद शहर में कोरोना के बढ़ते मामलों के कारण होटल, रेस्तरां, भोजनालयों, मॉल, गैल और 8 स्टालों को रात 10 बजे के बाद बंद करने का निर्णय लिया गया था। इस संबंध में, नगर निगम ने कल फैसला किया कि जोधपुर, दक्षिण बोपाल, नवरंगपुरा, बोदकदेव, थलतेज, गोटा पालड़ी, घाटलोदिया और मणिनगर में होटल और रेस्तरां रात 10 बजे के बाद बंद हो जाएंगे और शहर में मानेकचैक और रायपुर भोजनालयों को भी बंद कर दिया जाएगा।

सिविल अस्पताल में कोरोना दर्दीकी संख्या में वृद्धि

असरवानी सिविल अस्पताल में भी मामलों की संख्या बढ़ रही है। सिविल अस्पतालों में मामलों की संख्या अब 100 को पार कर गई है। अधीक्षक डॉ। जे.पी. मोदी ने कहा कि सिविल अस्पताल में अब तक 91 मामले दर्ज किए गए हैं, जिसमें 60 से अधिक मरीज वेंटिलेटर पर हैं। उन लोगों को चेतावनी देने की जरूरत है जो मास्क नहीं पहनते हैं और सामाजिक दूरी बनाए नहीं रखते हैं। लोगों को शादियों और भीड़-भाड़ वाली जगहों पर जाने से बचने की जरूरत है। उन्होंने आगे कहा कि सिविल अस्पताल में तैयारियों के तहत, 1200-बेड वाले अस्पताल में 500 बेड का इमरजेंसी तैयार किया गया है और जरूरत पड़ने पर और बेड शुरू किए जाएंगे।

चार महानगरों में रात का कर्फ्यू

राज्य सरकार ने राज्य में कोरोना संक्रमणों की बढ़ती संख्या को देखते हुए चार महानगरों – अहमदाबाद, वडोदरा, सूरत और राजकोट में रात 10 बजे से आज सुबह 17 मार्च, 2021 तक कर्फ्यू लागू करने का निर्णय लिया है। रात्रि कर्फ्यू की यह व्यवस्था 31 मार्च, 2021 तक लागू रहेगी। राज्य सरकार ने मंगलवार 16 मार्च को दोपहर 12 बजे से सुबह 6 बजे तक सभी चार महानगरों में पिछले कर्फ्यू को बनाए रखने का फैसला किया है। सरकार के फैसले के बाद, एसटी ने यह भी निर्णय लिया है कि 10 बजे के बाद बसें चार शहरों में प्रवेश नहीं करेंगी, जबकि रिंग रोड से बसें शहर में प्रवेश नहीं करेंगी और निगम उन्हें शहर में ले जाने के लिए रिंग रोड से वैकल्पिक व्यवस्था करेगा।

Continue Reading

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive