Connect with us

એન્ટરટેઇનમેન્ટ

जेल में से छूटने के बाद रिया की हुई बॉलीवुड में वापसी: “चेहरें” फिल्म से करेगी नइ शुरुआत

Rhea returns to Bollywood after she is released from jail: will make her new debut with the film “Chehre”

Rhea returns to Bollywood after she is released from jail: will make her new debut with the film “Chehre”

बीते साल सुशांतसिंह राजपूत के केस ने बॉलीवुड के एक नए चहरे को लोगो के सामने रखा था| उस केस की वजह से सबसे अधिक अगर किसी ने सामना किया है तो वह रिया चक्रवर्ती है| उन्हें सुशांत के इस केस में कई दिनों तक जेल में भी रहना पड़ा था| साथ ही काफी लोगो ने सोशल मीडिया पर भी उन पर गंभीर आरोप लगाये थे| यह सब होने के बाद भी रिहा छे हाल मे चेहरे फिल्म से कमबैक किया है|

चेहरे मूवी को आनंद पंडित के द्वारा Produce किया गया है जब की रूमी जाफरी ने इसे डायरेक्ट किया है| हाल ही में इस फिल्म का ट्रेलर रिलीज़ किया गया है| जिसमे Rhea chakraborty का कुछ सेकंड के लिए लुक देखने को मिला है| यह उनकी एक माह के जेल में जाने के बाद पहली मूवी है जिसे नया कमबैक भी माना जा रहा है|

कई ऐसे सेलिब्रेटी है जो इस तरह भी जेल में जाने के बाद अपनी पहली फिल्म से धमाकेदार कमबैक किया है| संजय दत्त हो या सलमान खान उन्होंने जेल में जाने के बाद अपनी पहली फिल्म ही सुपरहिट दी थी|

संजय दत्त

उन पर 1992 में हथियार रखने पर TADA के अधीन केस दर्ज किया गया था| AK47 रखने के केस में उन्हें जेल में भेजा गया था| 1993 में जेल में से छूटकर पहली फिल्म “खलनायक” रिलीज़ हुई तो वह काफी सुपरहिट रही थी| यह फिल संजय दत्त के करियर की काफी प्रचलित फिल्मो में से एक है|

सलमान खान

1998 के काला हिरन के केस में सलमान खान को 2007 में जेल में भेजा गया था| 2008 में जेल से छूटने के बाद 2009 में उनकी पहली फिल्म “वान्टेड” आयी थी जो सुपरहिट रही थी|

એન્ટરટેઇનમેન્ટ

Entertainment News: જાણો કે દીપિકા પાદુકોણ થી તેનો પતિ રણવીરસિંઘ ગર્વ અનુભવે છે

Know that her husband Ranveer Singh is proud of Deepika Padukone

Know that her husband Ranveer Singh is proud of Deepika Padukone

રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણ એ ભારત ના મોસ્ટ પોપ્યુલર અને ફેમસ કપલ્સ માં આવે છે તેઓ વચ્ચેના બોંડિંગ ના કારણે તેઓની મૂવીને પણ ઘણો સારો પ્રતિસાદ પ્રાપ્ત થતો હોય છે. તેઓ નો ફેન ફોલોવિંગ નો વર્ગ ખુબજ મોટો હોવાના કારણે તેઓ અવાર નવાર ચર્ચા માં રહેતા હોય છે.

હાલ માં દીપિકા પાદુકોણ દ્વારા એક પોતાની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. જે સંદર્ભ માં રણવીર સિંઘ ઉત્સાહિત થયી ને એક ખુબજ સુંદર પોસ્ટ લખી છે. રણવીર સિંઘ દ્વારા આ પોસ્ટમાં દીપિકા ના ભરપૂર વખાણ કર્યા સાથે જ એક સુંદર આર્ટિસ્ટ તરીકે પણ ગણાવી છે. આ સાથે રણવીર સિંઘ એ પણ સ્વીકારે છે કે દીપિકા જેવી શાનદાર વ્યક્તિ ને હું આજ સુધી જીવન માં ક્યારેય મળ્યો નથી.

રણવીર સિંઘની દીપિકા પર પોસ્ટ

“દીપિકા તું દુનિયાની સૌથી ખૂબસૂરત વ્યક્તિ છે, જેને હું મળ્યો આજ સુધી. અને હું આ વાત એટલે નથી કહી રહ્યો કે તું મારી પત્ની છે પરંતુ તું તારી અંદર પ્રેમ, કરુણા, દયા, ખૂબસૂરતી જેવી તમામ વસ્તુ ને રાખે છે. આજ ક્વાલિટી તને બીજા થી અલગ બનાવે છે. તારી અંદર ધેર્ય અને ઇચ્છા શક્તિ છે. તારો સારું કરવા માટે જન્મ થયો છે અને તને પ્રાપ્ત કરી હું પતિ તરીકે ગૌરવ અનુભવું છુ.

અવાર નવાર તે બંને દુનિયા સામે એક બીજા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે. અત્યારે તે આગામી કબીરસિંઘ ની ફિલ્મ 83 માં એક સાથે જોવા મળવાના છે.

Continue Reading

Web Stories

Trending

Copyright © 2021 The Ahmedabad Post. Designed by Be Expensive